Posts

કવિતા:- ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર

Image
WORLD POETRY DAY કવિતા:- ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર  દરેક પ્રકારના સર્જન માટે કોઈ રો - મટીરીયલની આવશ્યકતા રહે છે. આપણાં જીવનમાં પણ અનેક પ્રકારની પરિસ્થિતિઓ તેમજ સંજોગોરૂપી રો - મટીરીયલ પથરાયેલું છે, તેનાં જ દ્વારા તૈયાર થાય છે એક સર્જન - ‘કવિતા’. કવિતા વારસો છે, કવિતા વિરાસત છે, એક એવો અનુભવ જે કદાચ નવો દૃષ્ટિકોણ આપે છે, માટે કવિતા માર્ગદર્શક પણ છે. જે વાતને સ્પષ્ટ શબ્દોમાં ના કહી શકાય કે ના સમજાવી શકાય તેને કવિતા રૂપે સરળતાથી વ્યક્ત કરી શકાય. કવિતા એ ભાષાંતર અને અનુભવોની અદ્દભૂત સફર છે, તે માટેની શબ્દોની રચના એ માનવ જીવનના ભવ્ય અનુભવો અને લાગણીઓનો અવાજ બની માધ્યમ તરીકે કાર્ય કરે છે. કવિતા રસાળ હોય, પ્રેમાળ હોય, શબ્દોની એ પ્રકારની ગોઠવણ કે જે હળવાશમાં પણ ભારેથી અતિભારે વિષયોને સ્પર્શ કરી લે તેમજ વિચારકને નવી ગતિ આપે. હૃદયની ખૂબ જ નિકટની આ લાગણી એટલે કવિતા. કવિતા એટલે સાહિત્યનો એક એવો પ્રકાર કે જેનું સર્જન પોતાનામાં જ એક અલગ સિદ્ધિ છે. કોઈ એક પ્રાંતમાં નહિ, પણ વિશ્વના દરેક ખૂણે કવિતાઓ લખાય છે. ઈન્ટ્રોવર્ટ લોકો માટે કદાચ કવિતા વરદાન સમાન છે, જે કશ

Kitchen:- Mom's Leb..

Image
 Kitchen:- Mom's laboratory      Maybe a train stops, maybe a boss stops scolding his employees, maybe the excuses of students who don't do homework stop,.. But there is one thing in this world, which probably never stops. Yes... we're talking about kitchen here; Mom's kitchen.    From the moment mom wakes up in the morning, her kitchen also wakes up. Office workers also get holidays and sometimes bonuses too. But here, salary means belching from family members, only few compliments as bonus, and maybe even if you don't give such bonus, the taste will not change the next day. Mom's very good friendship with all the kitchen tools - materials. Be it the spice box or the vegetables in the fridge, these are permanent members of mom's kitchen. Whose place no one can possibly take.    The kitchen is mom's laboratory where many culinary experiments are conducted, the 'three R' for environment are especially app

રસોડું:- મમ્મીની પ્રયોગશાળા

Image
રસોડું:- મમ્મીની પ્રયોગશાળા   કદાચ ટ્રેનનો કોઈ રૂટ બંધ થઈ જાય, કદાચ કોઈ બોસ પોતાના એમ્પ્લોઈને ખીજાતો બંધ થઈ જાય, કદાચ ગૃહકાર્ય ન કર્યું હોય એવા વિદ્યાર્થીઓના બહાનાઓ પણ બંધ થઈ જાય,.. પણ આ જગતમાં એક એવી વસ્તુ પણ છે, જે કદાચ ક્યારેય બંધ નથી થતી. જી હાં... અહીંયા વાત કરીએ છીએ રસોડાની; મમ્મીનાં રસોડાની.  સવારે જ્યારથી મમ્મી ઉઠે ત્યારથી એમનું રસોડું પણ ઉઠી જાય. ઓફિસમાં કામ કરતાં લોકોને તો રજાઓ પણ મળે અને કયારેક બોનસ પણ. પણ અહીંયા તો સેલેરી એટલે પરિવારના સભ્યોનો ઓડકાર, બોનસ રૂપે બસ થોડાં વખાણ પણ ચાલી જાય, અને કદાચ આ પ્રકારનું બોનસ ના પણ મળે તોયે બીજા દિવસે સ્વાદમાં ફેર ના પડે. રસોડાની તમામ સાધન - સામગ્રીઓ સાથે મમ્મીની ખૂબ સારી મિત્રતા. મસાલાનો ડબ્બો હોય કે પછી ફ્રીજમાં રહેલું શાકભાજીનું ખાનું, આ બધાં જ મમ્મીનાં રસોડાનાં કાયમી સભ્યો છે. જેની જગ્યા કદાચ કોઈ ના લઈ શકે. રસોડું એટલે મમ્મીની એ પ્રયોગશાળા કે જ્યાં વાનગીઓના  અનેક પ્રયોગો કરવામાં આવે છે, પર્યાવરણ માટેના ત્રણ આર અહીંયા નોખી રીતે જ લાગુ પડે છે. જો કદાચ દૂધ ફાટી જાય તો તેનું પનીરમાં રૂપાંતર થાય છે, ક્યારેક કોઈ વાન

THE JOURNEY FROM DEATH TO LIFE IS GOOD BOOKS 📚

Image
THE JOURNEY FROM DEATH TO LIFE IS GOOD BOOKS 📚📚     In today's digital age people don't have time to read books.  Especially the Youth.  The youth who spend hours behind social media cannot take a moment to read a book. People who purchase products from branded companies like Woodland, Spyker, Adidas start to sneeze when it comes to buying a good book. Young people who buy fast food to fill their stomachs every week cannot buy a book to fill their stomachs of thoughts.  Someone has written that reading is a journey from death to life.        People who spend hours reading news of robberies and murders in the newspapers do not have time to read books, that are considered as nectar for their lives.  Many young women who read beauty tips in fashion magazines and newspapers do not give their time to read a book.       A good book satisfies the need of a hundred best friends.   Ordinary people live only one life on this earth, but on

I HAVE SEEN MY LIFE ENOUGH!

Image
I have seen my life enough!   📚✨✍     Have you ever lived your life to the fullest? Have you ever sake your life for a friendship? May be you all are wondering why am I asking these types of questions. But these are not only questions. These are answers to many questions.    Globally 33% of people are facing excessive stress & 77% of people facing stress which effects on their mental health, & 48% of people are feeling stress because of shortage of sleep.   May be the reason of their stressful life is they are not aware of their own life. To know a person or thing one should take a deep dig into their own lives. One need to face it and when it comes to life to know our lives one need to face it and live it to the fullest & make friends with life.   But, here the question is How can we face our life? How can we sake our hands with life?      Rather than putting your entire energy to learn hard in school one should think about

CHEER UP YOUR LIFE 😘

Image
 CHEER UP YOUR LIFE...      હજારો પ્રેક્ષકો વચ્ચે અગિયાર વિરોધીઓ સામે અનેક ચાહકોને ખુશ કરવા અને તેમના હૃદયમાં સ્થાન અંકિત કરવા માટે બેટ્સમેન જ્યારે પોતાનું બેટ જે મોહક અદાથી ફટકારે છે અને બોલને મેદાનની બહાર ફેંકી છગ્ગો મારે છે ત્યારે હજારો પ્રેક્ષકોની ચિચિયારી, આનંદ અને તેમની ખુશીઓ બેટ્સમેન ને ચિયર કરે છે. આ દરેક ક્ષણ બેટ્સમેનને આવનાર સમયમાં આવી જ રીતે અથવા આથી પણ સારી રીતે પ્રદર્શન કરવા માટે મોટીવેશન પૂરું પાડે છે.    આપણા જીવનનું પણ કંઇક આવું જ છે. તફાવત માત્ર એટલો જ છે કે બેટ્સમેન લોકોની ચિચિયારી, ઉત્સાહ અને મોટીવેશન સાથે આગળ વધે છે જ્યારે માણસ પોતે જ પોતાની જાત સાથે આગળ વધે છે. આપણા જીવનનો શ્રેષ્ઠ મિત્ર પોતાની જાત સિવાય કોઈ નથી.        આપણા જીવનમાં આવતાં ખરાબ સમયમાંથી જાતે પસાર થઈને ખુદને એક નવી ઓળખ આપવી એ પોતાનામાં એક સૌથી મોટી સિદ્ધિ છે. જીવનમાં તમામ મુશ્કેલીઓ ક્રિકેટ બોલ સમાન છે. આપણી હિંમત, સાહસ અને સામનો કરવાની કળા આપણું બેટ છે.   ઇ.સ. 2007 ની આઈ.સી.સી. વર્લ્ડ 20-20 ટુર્નામેન્ટ કદાચ દરેક ક્રિકેટ ચાહકોને યાદ જ હશે. ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના એ રેકોર્ડ